Health : આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હાર્ટ અટેકના જોખમને કરશે ઓછું
gujarati.abplive.com
Updated at:
11 Oct 2023 03:14 PM (IST)
1
આજકાલ હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છો. આ સ્થિતિ માટે આપણી આહાર અને જીવન શૈલી જવાબદાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફૂડ હેબિટ સુધારીને આપણે હાર્ટ અટેક અને હૃદયરોગથી બચી શકીએ છીએ. એવા કેટલાક ફૂડ છે. જેને ડાયટમાં સામેલ કરવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે.
3
બેડ કોલેસ્ટ્રોલ રકતની ધમનીને બ્લોક કરે છે. જેનાથી રક્તસંચારમાં અવરોધ પેદા થાય છે.તેનાથી હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધે છે.
4
અખરોટમાં અનેક પોષકતત્વો છે. વિટામિન ઇ,બી, ફેટિએસિડ,કેલ્શિયમ, પ્રોટીન,સહિત અનેક પોષકતત્વો છે.
5
બ્લેક બીન્સ પણ હાર્ટની હેલ્ધ માટે ઉત્તમ છે. રૂટીન ડાયટમાં અચૂક આ ફૂડ સામેલ કરો. જે જરૂરી પોષકતત્વોથી ભરપૂર છે,
6
જીવનભર હાર્ટ અટેકના જોખમને ટાળવા માટે લસણ ઉત્તમ છે. સવારે ખાલી માટે માત્ર લસણની બે કળી ખાવ.જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.