Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Insurance Policy: ઇન્શ્યોરન્સ પોલિસીને કેટલા દિવસમાં કરી શકો છો કેન્સલ, મળે છે સંપૂર્ણ રિફંડ

લાખો લોકો પોતાના અને તેમના પરિવારો માટે વિવિધ પ્રકારનો વીમો લે છે જેમાંથી મોટા ભાગનો સ્વાસ્થ્ય વીમો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્વાસ્થ્ય વીમો લેતી વખતે ઘણા લોકો પોલિસીમાં લખેલી બાબતોને ધ્યાનથી વાંચતા નથી. આ પછી તેમને ખ્યાલ આવે છે કે પોલિસીમાં બહુ ફાયદો નથી.

ઘણી વખત પોલિસી લીધા પછી લોકો તેને પરત કરવા અથવા તેને રદ કરવાનું વિચારે છે પરંતુ કંપની પ્રીમિયમ પરત કરવાનો ઇનકાર કરે છે.
જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે તમને તમારી પોલિસી કેન્સલ કરવાનો પૂરો અધિકાર છે.
જીવન વીમા પૉલિસીના કિસ્સામાં 15 દિવસનો ફ્રી લૂ પીરિયડ મળે છે. આ પીરિયડ દરમિયાન પોલિસીના ટર્મ્સ એન્ડ કંડીશન સમજી શકતા નથી તો તમે તેને રદ કરી શકો છો.
કંપનીએ આ સમયગાળા દરમિયાન તમારા સંપૂર્ણ નાણાં પણ પરત કરવા પડશે, જે તમે પ્રીમિયમ તરીકે ચૂકવ્યા છે.
કેટલીક કંપનીઓ આ ફ્રી લુક પિરિયડને 30 દિવસ સુધી લંબાવવાની તક આપે છે. તમે આ વિન્ડોમાં પોલિસી રદ કરી શકો છો.