International Yoga Day: સ્વસ્થ શરીર માટે ભુજંગાસન છે મહત્વપૂર્ણ, થશે આ 6 અસરકારક ફાયદા
gujarati.abplive.com
Updated at:
08 Jun 2022 06:57 AM (IST)
1
તંદુરસ્ત શરીર માટે યોગ જરૂરી છે. જો તમે તમારી જાતને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો નિયમિત રીતે યોગ કરો. યોગના અનેક પ્રકાર છે. આ યોગોમાં ભુજંગાસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવો જાણીએ ભુજંગાસનના ફાયદાઓ વિશે- (ફોટો - ફ્રીપિક)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભુજંગાસન કરવાથી અસ્થમાની સમસ્યા દૂર રહે છે. આ સાથે તે શ્વાસની સમસ્યાને પણ નિયંત્રિત કરી શકે છે. (ફોટો - ફ્રીપીક)
3
ભુજંગાસન કરવાથી તમારું શરીર લચીલું બને છે. (ફોટો - ફ્રીપીક)
4
ભુજંગાસન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. (ફોટો - ફ્રીપીક)
5
સ્નાયુઓની વૃદ્ધિ માટે નિયમિતપણે ભુજંગાસન કરો. (ફોટો - ફ્રીપીક)
6
ભુજંગાસનના નિયમિત અભ્યાસથી તણાવ ઓછો થાય છે. (ફોટો - ફ્રીપીક)
7
શરીરનો થાક ઓછો કરવા માટે ભુજંગાસન કરો. તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે. (ફોટો - ફ્રીપીક)