Hair Care Tips: વાળ થવા લાગ્યા હોય સફેદ, તો સમજી જાવ તમારામાં હોઈ શકે છે આ વિટામિનની ઉણપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2024 08:42 AM (IST)
1
મોટાભાગના લોકો સફેદ વાળને કારણે પરેશાન રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે, તો તમારામાં વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે.
3
મળતી માહિતી મુજબ વિટામિન B12 ની ઉણપને કારણે મેલાનિન બનતું નથી, જેના કારણે વાળ સફેદ થવા લાગે છે.
4
વિટામિની ઉણપ સિવાય વાળ સફેદ થવા પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે.
5
image 5
6
image 6