શિયાળામાં પાણી ઓછુ પીતા હોય તો સાવાધાન, જાણો કેટલુ પાણી પીવુ જોઈએ ?

શિયાળામાં પાણી ઓછુ પીતા હોય તો સાવાધાન, જાણો કેટલુ પાણી પીવુ જોઈએ ?

તસવીર સોશિયલ મીડિયા

1/6
તો ચાલો જાણીએ નિષ્ણાતોના મતે શિયાળામાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ. નહીંતર આ સમસ્યા થઈ શકે ?
2/6
શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે આપણે ઘણીવાર ઓછું પાણી પીવાનું શરૂ કરીએ છીએ. પરંતુ શરીર અને ત્વચા માટે પાણી ખૂબ જ જરૂરી છે.ઓછુ પાણી પીવાથી પણ આપણી ત્વચા ખૂબ જ શુષ્ક, ખરબચડી અને શુષ્ક બની જાય છે. આવી શુષ્ક ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. સ્કિન ફાટવા લાગે છે.
3/6
નિષ્ણાતોના મતે, દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીરમાં ભેજ જળવાઈ રહે છે, જેના કારણે ત્વચાને હાઈડ્રેટ રાખી શકાય છે.
4/6
ત્વચા અને હોઠ શુષ્ક, ખરબચડા અને ફાટવા લાગે છે. - શિયાળામાં આપણે પાણી ઓછું પીતા હોઈએ છીએ.શરીરમાં પાણીની ઉણપને કારણે હોઠ સૂકા અને ફાટવા લાગે છે જેના કારણે તે સરળતાથી ફાટી જાય છે.પાણીની અછતને કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. જે કરચલીઓ, તિરાડો અને ફોલ્લાઓ થઈ શકે છે.
5/6
વજન વધી શકે છે - પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, તેના વિના વજન વધે છે.
6/6
રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે - શરીરની રોગ સામે પ્રતિકાર ઓછી થાય છે.
Sponsored Links by Taboola