વેઇટ લોસમાં કારગર આ પોપકોર્ન આ બીમારીમાં પણ છે ફાયદાકારક , જાણો અન્ય ફાયદા
ભાગ્યે જ કોઈ એવું હશે જેને પોપકોર્ન ન ભાવતા હોય. ફિલ્મનો સમય પણ પોપકોર્ન વિના અધૂરો લાગે છે. પોપકોર્ન પણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોપકોર્ન સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, સાથે જ તે પાચનતંત્રને પણ સારું રાખે છે.
પોપકોર્નમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે માત્ર આંખો માટે જ સારું નથી, પરંતુ સોજાની સમસ્યાને પણ ઘટાડી શકે છે.
પોપકોર્નમાં વિટામિન B, B3, B6 હોય છે. જેના કારણે શરીરમાં એનર્જી બની રહે છે.
પોપકોર્ન ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરી શકે છે.પોપકોર્ન બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
પોપકોર્ન બનાવવું ખૂબ જ સરળ છે. સિઝન ગમે તે હોય, પોપકોર્ન દરેક સિઝનમાં દરેકની ફેવરિટ હોય છે.
આનાથી માત્ર વજન જ ઘટાડી શકાતું નથી, પરંતુ સ્વાસ્થ્યને લગતા અન્ય ફાયદાઓ પણ લઈ શકાય છે.ડાયાબિટિસના દર્દી પણ તેને ખાઇ શકે છે