Star Anise : ઘરે બનાવેલા ખોરાકનો સ્વાદ વધારતો મસાલો સ્ટાર વરિયાળી, જાણો તેના ફાયદાઓ

Star Anise : સ્ટાર વરિયાળી (ચક્રફૂલ) એક તારા જેવો સુગંધિત અને ઔષધીય મસાલો છે જે સ્વાદ અને પાચન સુધારે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે

Continues below advertisement

સ્ટાર વરિયાળી

Continues below advertisement
1/5
દરેક ઘરમાં વપરાતો મસાલો એટલે કે સ્ટાર વરિયાળી. આ મસાલાનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્ટાર વરિયાળીનો આકાર તારા જેઓ હોય છે. તેનો વાપરાશ ગરમ મસાલા સાથે ઔષધીય મસાલામાં પણ થાય છે.
2/5
સ્ટાર વરિયાળીનો ઉપયોગ રસોઈમાં વાનગીઓના સ્વાદ અને સુગંધને વધારવા માટે થાય છે. આ મસાલાના ઉપયોગથી આપણા શરીરને ઘણા બધા લાભ થાય છે.
3/5
આ મસાલા એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર માનવામાં આવે છે. જો દૈનિક ઉપયોગમાં આ મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો લાભ થશે.
4/5
સ્ટાર વરિયાળી પાચન સુધારવા, ગેસ ઘટાડવા અને શરદી-ખાંસીથી રાહત આપવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેના રોજ સેવનથી સ્વાસ્થ્યને લાભ થશે. ચા કે ઉકાળામાં સ્ટાર વરિયાળી ઉમેરવાથી તેની સુગંધ આખા ઘરમાં ફેલાય છે અને પીવાનો સ્વાદ વધે છે.
5/5
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો.
Continues below advertisement
Sponsored Links by Taboola