Tea Addiction: આ રીતે વધુ ચા પીવાની આદત પર કન્ટ્રોલ રાખો, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર
gujarati.abplive.com
Updated at:
07 Jun 2022 06:57 AM (IST)
1
શું તમને પણ ચા પીવી બહુ ગમે છે, પરંતુ તે તમારા માટે સમસ્યા બની ગઈ છે. જો હા, તો તમે પણ ચાની લત ઘટાડી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ચા પ્રેમીઓએ સમજવાની જરૂર છે કે ચા માત્ર નિયંત્રિત માત્રામાં જ ફાયદાકારક સાબિત થાય છે.
3
તમને જણાવી દઈએ કે દરરોજ 5 થી 7 કપ ચા પીવાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે અને અસ્વસ્થતા થાય છે.
4
જો તમે પણ ચાની લત છોડવાનું મન બનાવી લીધું હોય તો અમે તમારી મદદ માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ.
5
જો તમે દરરોજ 7 થી 8 કપ ચાનું સેવન કરો છો, તો તેને ધીમે ધીમે ઘટાડવા માટે દિવસમાં માત્ર એક કપ લો.
6
ચામાં કેફીનનું પ્રમાણ ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ચામાં ઓછી ચાની ભુકી નાખો. તેનાથી તમારી ચાની લત ઓછી થશે.
7
image 7
8
image 8