Health Tips: રોટલી બનાવતા સમયે લોટમાં આ ત્રણ ચીજો ભેળવી દો, ગેસ-એસિડિટીથી મળશે છૂટકારો
Health Tips: મોટાભાગના લોકો એસિડિટી અને ગેસથી પરેશાન હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો દવાઓ લેતા હોય છે પરંતુ હવે તમે આ વસ્તુઓને રોટલીના લોટમાં મિક્સ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગના લોકો કબજિયાત, એસિડિટી અને ગેસથી પરેશાન હોય છે, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે રોટલી બનાવતી વખતે લોટમાં કેટલીક વસ્તુઓને ભેળવી શકો છો.
પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમે લોટ બાંધતા સમયે તેમાં એક ચમચી અજમો ભેળવી શકો છો
પાચન શક્તિને મજબૂત કરવા માટે તમે રોટલીના લોટમાં એક ચમચી જીરું પાવડર ઉમેરી શકો છો.
આ સિવાય તમે વરિયાળીને પીસીને લોટમાં મિક્સ કરી શકો છો. તેનાથી તમને પેટ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળશે.
તમે ઘઉંના લોટને બદલે જવ, બાજરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
આ ટિપ્સ ફોલો કરીને તમે ગેસ અને એસિડિટીથી બચી શકો છો અને તમારા પેટને સ્વસ્થ રાખી શકો છો.