Year Ender : બેડોળ શરીરને છુટકારો મેળવવા માટે આ વર્ષે હિટ અને કારગર રહ્યો આ ડાયટ પ્લાન, આપ પણ કરો ફોલો

વજન સાથે કામ કરવું એ સૌથી અઘરી બાબતોમાંની એક છે. આવી સ્થિતિમાં દર વર્ષે લોકો વજન ઘટાડવાનો સંકલ્પ લે છે. વર્ષ 2022 માં પણ લોકોએ સંકલ્પો લીધા અને આ પદ્ધતિઓ ઘણા લોકોએ અપનાવી હતી. જે ખૂબ જ સફળ નિવડી છે.

ડાયટ ટિપ્સ

1/8
વજન સાથે કામ કરવું એ સૌથી અઘરી બાબતોમાંની એક છે. આવી સ્થિતિમાં દર વર્ષે લોકો વજન ઘટાડવાનો સંકલ્પ લે છે. વર્ષ 2022 માં પણ લોકોએ સંકલ્પો લીધા અને આ પદ્ધતિઓ ઘણા લોકોએ અપનાવી હતી. જે ખૂબ જ સફળ નિવડી છે.
2/8
પ્લાન્ટ બેઇઝ્ડ ફૂડને લોકોએ ખૂબ ફોલો કર્યુ, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં ફળો, શાકભાજી, આખા અનાજ, કઠોળ, કઠોળનો સમાવેશ થાય છે. મોટાભાગે શાકાહારી લોકો આવું કરે છે.
3/8
એક અભ્યાસ મુજબ, આ વર્ષે વજન ઘટાડવા માટે સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટી સુધી ઇન્ટરમિટિંટ ફાસ્ટિંગ મોખરે રહ્યું. જેમાં 16/8 કલાકના હિસાબે ડાયેટ પ્લાન કરવામાં આવે છે. તમારે 8 કલાક હેલ્થી ફૂડ ખાઇ શકો છો અને બાકીના બાકીના 16 કલાક ઉપવાસ કરવો પડશે. આ પદ્ધતિને અનુસરીને, તમે વજન ઘટાડી શકો છો.
4/8
અસ્વસ્થ શરીરથી છુટકારો મેળવવા માટે વર્કઆઉટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વર્ષે લોકોએ ઘરે જ ડાન્સિંગ ઝુમ્બા અને કાર્ડિયો સાથે વજન ઘટાડવાનો વિચાર અપનાવ્યો.
5/8
વજન ઘટાડવા માટે આ વર્ષે કિટો ડાયટને અનુસરવામાં આવ્યું હતું. કિટો ડાયટમાં કેવું ફૂડ લેવાનું હોય છે, જાણીએ..
6/8
કિટો ડાયમાં કાર્બ્સનું સેવન કરવાનું છે. જેમાં ફેટ સૌથી વધુ માત્રામાં, બાદ પ્રોટીન અને પછી કાર્બોબહાઇડ્રેઇટસ સામેલ છે. લો કાર્બ્સ અને હાઇ ફેટ ફેટ લેવાથી વજન ઝડપથી ઓછું થાય છે.
7/8
કિટો ડાયટમાં જે પ્રોટીન લઇએ છીએ તે ભૂખને રેગ્યુલેટ કરે છે. મેટાબોલિઝમને વઘારે છે. કિટો ડાયટમાં આપ માંસ, માછલી, ચિકચન મીટ એગ ખાઇ શકો છો.
8/8
મેડિટેરિયન ડાયટ પણ ફોલો કરી શકો છો. આ ડાયટ પણ આ વર્ષે વધુ લોકોએ અપનાવ્યું હોવાથી લિસ્ટમાં ટોપ પર રહ્યું. આ ડાયટમાં આપ તાજા ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, માછલી અને ઓલિવ ઓઈલ સામેલ છે. માંસ અને ઈંડાનો પણ સમાવેશ કરી શકાય છે.રિફાઈન્ડ સુગર, પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ સમાવી શકાય નહીં.
Sponsored Links by Taboola