Cumin Seeds: શું આપ વેઇટ લોસ માટે રોજ જીરા પાણીનું કરો છો સેવન, તો સાવધાન, જાણો ગંભીર નુકસાન
ઇન્ડિયન કિચનની જાન છે જીરૂ, આવું કહીએ તો બિલકુલ ખોટુ નથી. જીરા વિના આપણી બધી જ રેસિપી અધુરી છે. જો કે તેનું વધુ સેવન નુકસાનકારક પણ છે. કેવી રીતે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાદા સૂપથી માંડીને દરેક શાક અને મોટાભાગની વાનગીમાં જીરાનો ઉપયોગ થાય છે. જો આપને કોઇ કહે કે, જીરાના પણ સાઇડઇફેક્ટસ છે તો આપ પણ જાણીને દંગ રહી જશો.
સ્વાભાવિક રીતે જીરાનો ભરપૂર ઉપયોગ ઇન્ડિયન વાનગીમાં થાય છે. ખાસ કરીને શેકેલા જીરાનો દહીં વડામાં થાય છે. આ સિવાય અનેક એવી વાનગી છે જે જીરા વિના અધુરી છે. જો કે તેના સાઇડઇફેક્ટ પણ જાણવા જરૂરી છે.
જીરાના વધુ સેવનથી ડકાર, છાતીમાં બળતરા અને તેની માસિક ઘર્મ પર પણ વિપરિત અસર પડે છે. ગર્ભવતી સ્ત્રીઓએ જીરાનું સેવન ટાળવું જોઇએ તેનાથી ગર્ભપાત પણ થઇ શકે છે.
જીરા પાણીનું વધુ સેવનથી કિડની પર વિપરિત અસર કરે છે. છાતીમાં જલનની પણ સમસ્યા વધી શકે છે. ઉપરાંત લિવર સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.