Weight loss tips ઘરે બેઠા આ સરળ ટિપ્સથી ઉતારો વજન, ડાયટમાં આ ફૂડને કરો સામેલ
કેટલાક લોકો એવા ભ્રમમાં રહે છે કે માત્ર ડાયટને ફોલો કરીને અથવા તો વેઇટ લોસ કરીને પણ વજન કરી શકાય છે. જો કે બંને વસ્તુઓ બેલેન્સ કરીને જ વજન ઘટાડી શકાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ વેઇટ લોસ કરવાના મુદ્દે ખરેખર ગંભીર હો તો નિયમિત એક દિવસ પણ ચૂક્યા વિના 45 મિનિટ એક્સરસાઇઝ માટે ફાળવો,
પાણીની માત્રા શરીરમાં એકસ્ટ્રા ફેટ જમા થવા દેતી નથી અને ટોક્સિક મટિરિયલને શરીરથી બહાર કાઢે છે
શરીરમાં કાર્બ્સની માત્રા ઓછી કરવા માટે આપ તેને ઘટાડીને તેની જગ્યાએ પ્રોટીને ઇન ટેક કરો. આ ટિપ્સ વજન ઉતારવામાં કારગર સાબિત થશે.
વજન ઓછું કરવા માટે આપ ડાયટમાં હાઇ ફાઇબર ફૂડને સામેલ કરો. તેનાથી પેટ ભરેલું રહે છે અને આપ ઓવરઇટિંગથી પણ બચો છો.
શુગરમાં કોઇ પણ પ્રકારનું ન્યુટ્રીઅન્ટ મોજૂદ નથી. તેને અવોઇડ કરવી જ યોગ્ય છે. તો શુગરને ડાયટમાંથી આઉટ કરો.
જો આપ ચાવી-ચાવીને સારી રીતે જમો છો તો બેલીફેટની શક્યા ઘટી જાય છે. શાંતિથી ચાવી ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે અને એકસ્ટ્રા ફેટ જમા નથી થતો