Tomato Side Effects: ટામેટા ખાવાથી પણ થઈ શકે છે નુકસાન, ખાતા પહેલા જાણીલો આ માહિતી
ટામેટાંનો ઉપયોગ મુખ્યત્વે રસોઈમાં થાય છે. ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક ભારતીય શાકભાજીમાં થાય છે. ટામેટાં વિના શાકનો સ્વાદ નીરસ લાગે છે. તો બીજી તરફ , ઘણા લોકો ટામેટાંનું વધુ પડતું સેવન કરે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. ટામેટાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.(Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટામેટાંનું વધુ સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. (Photo - Freepik)
ટામેટાંનું વધુ પડતું સેવન કરવાથી શરદી અને ફ્લૂની સમસ્યા થઈ શકે છે. (Photo - Freepik)
વધુ પડતા ટામેટાં ખાવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ટામેટાના બીજને કારણે કિડની સ્ટોનનું જોખમ રહે છે.(Photo - Freepik)
જો તમે વધુ ટામેટાં ખાઓ છો, તો તેનાથી ગળામાં દુખાવો, સોજો આવી શકે છે. (Photo - Freepik)
વધુ માત્રામાં ટામેટાંનું સેવન કરવાથી શરીરમાં એસિડની માત્રા વધે છે, જેના કારણે યુરિક એસિડ વધી શકે છે. આ કિસ્સામાં સાંધામાં દુખાવો થઈ શકે છે.(Photo - Freepik)