તમને ક્યારે આવશે હાર્ટ અટેક, AI અગાઉથી જ કરી દેશે ભવિષ્યવાણી

AI ની મદદથી ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે તે ભવિષ્યમાં વ્યક્તિને હાર્ટ અટેક આવવાનું કેટલું જોખમ છે તે અગાઉથી કહી શકે છે. તે થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તે સાચું છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola