Enlarging Breast Size: બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે અપનાવો આ 6 ઘરેલુ ઉપાય
ઘણી મહિલાઓ પોતાના શરીરને આકર્ષક બનાવવા માટે બ્રેસ્ટ સાઈઝને વધારવાનો પ્રયત્ન કરતી હોય છે. આ સિવાય ઘણા પ્રકારની દવાઓનું પણ સેવન કરતી હોય છે. પરંતુ જો તમે કુદરતી રીતે બ્રેસ્ટ વધારવા ઈચ્છો છો તો ઘરેલુ ઉપાયો અપનાવવા જોઈએ. આપણી આસપાસ કેટલાક અસરદાર ઘરેલુ ઉપાય છે જેની મદદથી બ્રેસ્ટને વધારવામાં મદદ મળી શકે છે. આવો જાણીએ આ ઘરેલુ ઉપાય વિશે. (Photo-Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમસૂરની દાળનું સેવન કરવાથી બ્રેસ્ટની સાઈઝ વધારી શકાય છે. એટલા માટે ઘણી મહિલાઓને બ્રેસ્ટ ફીડ દરમિયાન મસૂરની દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે મસૂરની દાળ બ્રેસ્ટ મિલ્ક વધારવામાં પણ ઘણી અસરદાર મનાય છે.
મેથીનું પાણી નિયમિત રીતે પીવાથી તમારી બ્રેસ્ટ સાઈઝ વધી શકે છે. મેથીના પાણીમાં રહેલ એંટીઓક્સીડેંટ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે જેની મદદથી બ્રેસ્ટ સાઈઝ વધી શકે છે.
જો તમે બ્રેસ્ટ સાઈઝ વધારવા ઈચ્છો છો તો તમારા આહારમાં મૂળાનો સમાવેશ કરો. મૂળાનું નિયમિત સેવન કરવાથી બ્રેસ્ટ સાઈઝ વધે છે. સાથે જ પાચનક્રિયા પણ તંદુરસ્ત રહે છે.
વ્હીટ જર્મ ઓઈલથી નિયમિત રીતે આપના બ્રેસ્ટની માલિશ કરો. જેનાથી આપના બ્રેસ્ટની સાઈઝમાં વધારો થઈ શકે ચે. આ તેલની માલિશ કરવાથી બ્રેસ્ટની સ્કિનમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે જે બ્રેસ્ટ વધારી શકે છે.
ભોજનમાં જૈતૂન તેલનો સમાવેશ કરવાથી બ્રેસ્ટ સાઈઝ વધી શકે છે. સાથે જ આ તેલથી આપ બ્રેસ્ટની માલિશ પણ કરી શકો છો. આનાથી લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. આનાથી બ્રેસ્ટ સાઈઝ વધારવામાં મદદ મળે છે.
ભોજનમાં જૈતૂન તેલનો સમાવેશ કરવાથી બ્રેસ્ટ સાઈઝ વધી શકે છે. સાથે જ આ તેલથી આપ બ્રેસ્ટની માલિશ પણ કરી શકો છો. આનાથી લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. આનાથી બ્રેસ્ટ સાઈઝ વધારવામાં મદદ મળે છે.