Weight loss tips: જિમ વિના પણ આપ આ રીતે ઘટાડી શકો છો વજન
gujarati.abplive.com
Updated at:
01 Mar 2022 12:44 PM (IST)
1
પ્રોટીનથી ભરપૂર ડાયટ લો. આપ પ્રોટીન શેક પણ લઇ શકો છો, એવું ફૂડ લો જે પોષણથી ભરપૂર હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નિયમિત જોગિંગ કે વોક પર અવશ્ય જાવ,તેના કારણે આપ આખો દિવસ એનર્જેટિક રહેશો.
3
કોલ્ડડ્રિન્કને ડાયટમાંથી ડિલિટ કરી દો કોલ્ડ ડ્રિન્કને બદલે ફ્રૂટ જૂયસને ડાયટમાં સામેલ કરો.
4
ઓફિસ કે ઘર કોઇ પણ જગ્યાએ જાવ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરો.
5
અપૂરતી ઊંઘ પણ વજન વધારવા માટે જવાબદાર છે, વેઇટ લોસ માટે 6થી7 કલાકની ગાઢ નિંદ્રા પણ એટલી જ જરૂરી છે
6
ઘર નિયમિત અડધો કલાક યોગ, એકસરસાઇઝ કરો,. આપ ડાન્સના શોખીન હો તો તેના દ્રારા પણ વેઇટ લોસ કરી શકાય છે
7
વજન ઉતારવા માટે પાણીનું સેવન પણ જરૂરી છે. દિવસમાં 10થી12 ગ્લાસ પાણી અવશ્ય પીવું.