Dark Elbows Remedies : કોણીની કાળાશને દૂર કરવાના આ છે 6 ઘરેલુ સરળ ઉપાય
ધૂળ અને માટી અને ત્વચાની શુષ્કતાને કારણે કોણીઓનો રંગ એકદમ કાળો થઈ જાય છે. આ કાળાશને દૂર કરવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે. જો તમે પણ તમારી કોણીની કાળાશથી પરેશાન છો. તો ચાલો જાણીએ કોણીની કાળાશ કેવી રીતે દૂર કરી શકાય? (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાચું દૂધ લગાવવાથી કોણીની કાળાશ દૂર થાય છે. આ માટે નિયમિતપણે કોણીમાં કાચું દૂધ લગાવો અને થોડીવાર માલિશ કરો. (Photo - Freepik)
ઓલિવ ઓઈલના ઉપયોગથી કોણીની કાળાશ દૂર કરી શકાય છે. (Photo - Freepik)
કાળી કોણી પર નિયમિતપણે લીંબુ ઘસો. તેનાથી કોણીની કાળાશ દૂર થશે. (Photo - Freepik)
કાળી કોણીઓથી છુટકારો મેળવવા માટે, એલોવેરા જેલ લગાવો. તેનાથી કોણીની કાળાશ દૂર થશે. (Photo - Freepik)
કોણી પાસે નિયમિત રીતે નાળિયેરનું તેલ લગાવવાથી કોણીની કાળાશ દૂર થાય છે. (Photo - Freepik)
કાળી કોણી પર ખાવાનો સોડાનો ઉપયોગ કરવાથી કોણીની કાળાશ ઓછી થાય છે. (Photo - Freepik)