Skin Care Tips: ડ્રાય સ્કિનથી પરેશાન છો તો રૂટીનમાં સામેલ કરો આ સ્કિન કેટ રૂટીન

Skin Care Tips: દરેક વ્યક્તિ પોતાના ચહેરાને ખૂબસૂરત અને બેદાગ બનાવવા માંગે છે, પરંતુ કેટલાક લોકો શુષ્ક ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે.આવી સ્થિતિમાં તમે આ ઉપાયો કરી શકો છો.

પ્રતીકાત્મક તસવીર ( abp live માંથી)

1/6
Skin Care Tips: દરેક વ્યક્તિ પોતાના ચહેરાને ખૂબસૂરત અને બેદાગ બનાવવા માંગે છે, પરંતુ કેટલાક લોકો શુષ્ક ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે.આવી સ્થિતિમાં તમે આ ઉપાયો કરી શકો છો.
2/6
ડ્રાઇ સ્કિનથી રાહત મેળવા માટે આપ રાત્રે મેકરીમૂવર માટે ઓઇલનો ઉપયોગ કરો.
3/6
રાત્રે સૂતા પહેલા ફેશને સારી રીતે સાફ કરીને ઓઇલ બેઇઝ્ડ નાઇટ ક્રમ લગાવો અથવા વર્ઝિન કોકોનટ ઓઇલથી મસાજ કરો
4/6
ફેસવોશ બાદ રૂટીનમાં મોશ્ચરાઇઝર લગવાનું ન ભૂલો આ સાથે આઇ ક્રિમનો પણ અચૂક ઉપયોગ કરો.
5/6
આપ આપના હોઠને પણ ડ્રાઇનેસથી બચાવવા માંગો છો તો રાત્રે અને દિવસે લીપબામનો અચૂક ઉપયોગ કરો
6/6
આ ટિપ્સને ફોલો કરીને આપ ડ્રાય સ્કિનથી બચી શકો છો અને સ્કિનને સ્મૂધ સોફ્ટ લૂક આપી શકો છો.
Sponsored Links by Taboola