Diarrhea Diet: ડાયરિયાની પરેશાનીમાં ડાયટમાં સામેલ કરો આ ફૂડ તરત જ મળશે રાહત
Diarrhea DIET
1/7
ગરમીમાં ડાયરિયાના સમસ્યા વધુ જોવા મળે છે, પેટમાં ગરબડ કે ડાયરિયાની સમસ્યામાં રાહત મળેવવા માટે ડાયટમાં થોડો ફેરફાર કરીને રાહત મેળવી શકાય છે.
2/7
ડાયરિયાની સમસ્યામાં બ્રેડ ખાઇ શકો છો. બ્રેડથી મળ ટાઇટ થાય છે અને આ સ્થિતિમાં ડાયરિયાની સમસ્યાથી રાહત મળે છે.
3/7
ઓટમીલ અને દલિયા પણ ડાયરિયાના દર્દી માટે ફાયદાકારક સાબિત થાય છે.
4/7
કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે,. ડાયરિયાની સમસ્યામાં પાકેલા કેળાનું સેવન ખૂબ જ પ્રભાવી રહે છે.
5/7
ડાયરિયાની સમસ્યામાં ખીચડી અને ભાત તેમજ ખીચડી અને દહીં ખાવાની સલાહ અપાવમાં આવે છે.
6/7
કોર્ન ફ્લેકસમાં ફાઇબર હોય છે. જે ડાયરિયાની પરેશાનીને ઓછું કરવામાં ખૂબ જ અસરકારક છે.
7/7
ડાયરિયાના દર્દીને પેટને ઠંડુ રાખવા અને પાચનમાં સુધાર કરવા માટે દહીં લેવાની સલાહ અપાઇ છે.
Published at : 01 May 2022 01:08 PM (IST)