Health : એક્સરસાઇઝ બોરિંગ લાગે તો 20 મિનિટ ડાન્સને રૂટિનમાં કરો સામેલ થશે આ જબરદસ્ત ફાયદા
મોટાભાગના લોકોને ડાન્સ કરવો ગમે છે. કેટલાક લોકો તો ડાન્સના એટલા શોખિન હોય છે કે, મ્યુઝિક શરૂ થતાં જ સ્ટેપ્સ આપોઆપ થવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ માત્ર 20 મિનિટ ડાન્સ કરવાથી તમને શારીરિક અને માનસિક રીતે પણ ફાયદો થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરરોજ જો તમે માત્ર 15 થી 20 મિનિટ જ ડાન્સ કરો છો, તો તમે તેનાથી તણાવ દૂર કરી શકો છો. તમારો મૂડ પણ સારો રહેશે. ડિપ્રેશન સંબંધિત લક્ષણો ઓછા થશે.
નૃત્ય મગજના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે. તે તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ડિમેન્શિયાના પ્રારંભિક લક્ષણોને પણ રોકી શકાય છે.
નૃત્ય તમારા શરીરમા લચીલાપણું લાવે છે. જો તમે દરરોજ થોડી મિનિટો માટે ડાન્સ કરો છો, તો તમારું શરીર લચીલું અને સુડોળ બને છે. સ્નાયુઓને પણ ફાયદો થાય છે.
દરરોજ જો તમે માત્ર 15 થી 20 મિનિટ જ ડાન્સ કરો છો, તો તમે તેનાથી તણાવ દૂર કરી શકો છો. તમારો મૂડ સારો રહે છે. અભ્યાસ મુજબ, જે લોકો ઉત્તેજના સાથે નાચતા હતા તેઓમાં ડિપ્રેશન સંબંધિત લક્ષણોની સંખ્યા ઓછી હતી.
નૃત્ય મગજના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે. તે તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે.રિસર્ચ રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ડાન્સ ડિમેન્શિયાના પ્રારંભિક લક્ષણોને પણ રોકી શકાય છે.
નૃત્ય તમારા શરીરની લચીલુ બને છે. જો તમે દરરોજ થોડી મિનિટો માટે ડાન્સ કરો છો, તો તમારું શરીર લચીલું બની શકે છે. આવું હોવું સ્નાયુઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
નૃત્ય તમને ઉર્જાવાન બનાવશે. તમારું શરીર એક્ટિવ રહેશે. સુસ્તી અને આળસ છૂટી જશે.
નૃત્ય તમને ઉર્જાવાન બનાવશે. તમારું શરીર એક્ટિવ રહેશે. સુસ્તી અને આળસ છૂટી જશે.