જો આપના શરીરમાં આ 6 લક્ષણો અનુભવાતા હોય તો નજર અંદાજ ન કરો, હોઇ શકે છે આ બીમારી
સૂતા બાદ શ્વાસ ઘૂંટતો હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ સમસ્યા માટે પણ આયોડિનની ઉણપ જવાબદાર હોઇ શકે છે. અમેરિકા થાઇરોઇડ એસોશિએશનના મુજબ આયોડિનની ઉણપમાં સૂતી વખતે શ્વાસ ઘૂંટાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયોડિનની ઉણપ દૂર કરવા માટે માછલી, દૂધ, ઇંડા,રોસ્ટેડ આલૂ દહીં બ્રાઉન રાઇસને ડાયટમાં સામેલ કરવું ફાયદાકારક રહે છે.
આયોડિનની ઉણપના કારણે કબજિયાત, થકાવટ, નબળાઇ જેવી સમસ્યા અનુભવાય છે. આ સિવાય સ્કિન ડ્રાય થઇ જવી. વધુ પ્રમાણમાં વાળ ખરવા જેવી સમસ્યા પણ આયોડિનની કમીના કારણે સર્જાય છે.
આયોડિનની કમીના કારણે ગરદનમાં ગાંઠ થઇ શકે છે. જો કે ગળામાં ગાંઠ થવાના બીજા અનેક કારણો પણ હોઇ શકે છે પરંતુ તેના માટે આયોડિનની ઉણપ પણ જવાબદાર હોઇ શકે છે.
પ્રેગ્નન્સી સમયે દરરોજ 220 માઇકોગ્રામ, જ્યારે બ્રેસ્ટ ફીડિગ કરાવતી મહિલાએ રોજ 290 માઇક્રોગ્રામ આયોડિન લેવું જરૂરી છે. આયોડિન યુક્ત નમકના કારણે પહેલા કરતા આયોડિનની કમીના કેસ ઓછા સામે આવે છે. તેમ છતાં કેટલાક લોકોમાં આયોડિનની કમી જોવા મળે છે.
હેલ્થ:શરીરના વિકાસ અને મેટાબોલિજ્મ માટે આયોડિન મહત્વનો ભાગ ભજવે છે. જીવનના દરેક સ્તરે આયોડિનની જરૂરિયાત અલગ અલગ હોય છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ મુજબ વયસ્કને દરરોજ માઇક્રોગ્રામ આયોડિનની જરૂરિયાત રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -