Health Tips: શરીરમાં છે આ સમસ્યાઓ તો જમીન પર સૂવાનું શરૂ કરી દો
gujarati.abplive.com
Updated at:
26 Jan 2024 01:52 PM (IST)
1
જમીન પર સૂવાથી કરોડરજ્જુમાં દુખાવો અને જડતા ઓછી થાય છે. જ્યારે તમે નરમ ગાદલા પર સૂઈ જાવ છો ત્યારે તમારી કરોડરજ્જુ અકડાઇ જાય છે. જેની સીધી અસર મગજ પર પડે છે. કરોડરજ્જુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જમીન પર સૂવાથી ખભાના દુખાવામાં ઘણી રાહત મળે છે. તેનાથી પીઠના દુખાવા, ખભા અને ગરદનના દુખાવામાં રાહત મળે છે.
3
જે લોકો જમીન પર સૂઈ જાય છે તેમને કમરનો દુખાવો પણ ઓછો થાય છે.
4
જમીન પર સૂવાથી શરીરનું તાપમાન ઘટે છે. પથારી પર સૂવાથી શરીરમાં ગરમી વધે છે. જેના કારણે શરીરનું તાપમાન વધવા લાગે છે.
5
જમીન પર સૂવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને બ્લડપ્રેશર બરાબર રહે છે. જેના કારણે સ્નાયુઓને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે.