વેઇટ લોસ કરવા ઇચ્છો છો તો ફેટ બર્ન કરવા માટે આ 6 આસનને આપની દિનચર્યામાં કરો સામલે, થશે ફાયદો
પ્રતીકાત્મક તસવીર
1/6
ફ્રંચેસ – આ વ્યાયામ મુખ્ય મસલ્સની તાકાત અને લચીલાપનમાં સુધાર કરે છે અને વેઇટ લોસ માટે પણ કારગર છે.
2/6
જંપિગ જૈક- આ એક કાર્ડિયો એકસરસાઇઝ છે. જે વજન ઘટાડવા માટે કારગર છે. ઉપરાંત તે વધારાની કેલેરીને બર્ન કરે છે.
3/6
સ્કવાટ્સ-આપના કમરના નીચેના ભાગની ચરબી બર્ન કરવા માટે આ વ્યાયામ બેસ્ટ છે. આપના કૌર માટે આ સંપૂર્ણ વ્યાયામ છે.
4/6
લેગ રૈસેસ- તેનો ઉપયોગ રેકટસ એબ્ડોમિનિસ અને હિપ ફ્લેક્વર્સને મજબૂત કરવા માટે કરાઇ છે.
5/6
બર્પીઝ –બર્પીઝ એક ફુલી બોડી એક્સરસાઇઝ છે. જેનો ઉપયોગ એરોબિક એક્સરસાઇઝ માટે કરાઇ છે.
6/6
માઉંટેન ફ્લૈબર- પર્વતારોહી એક ગતિશીલ વ્યાયામ છે.તે મુખ્ય રીતે શક્તિ અને સ્થિરતાને વધારે છે.
Published at : 25 Jan 2022 01:01 PM (IST)