Health Tips: શું આપ કાચું પનીર ખાઓ છો? જાણો તેની શરીર પર શું થાય છે અસર
gujarati.abplive.com
Updated at:
04 Aug 2022 08:54 AM (IST)
1
દિવસમાં કમ સે કમ એક વખત કાચું પનીર ખાવાથી આપની ફાઇબરની કમીને પુરી થઇ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કાચ્ચા પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, તેના રોજના સેવનથી હાંડકા મજબૂત બને છે.
3
કાચ્ચુ પનીર પેટ સંબંધિત સમસ્યાને દૂર કરે છે અને પાચનતંત્રને દુરસ્ત બનાવે છે.
4
કાચા પનીરમાં ઓમેગો-3 ફેટી એસિડ હોય છે. જે ડાયાબિટિક દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
5
પનીરમાં પ્રોટીન અને કેલ્શિયમ હોવાથી પનીરનું સેવન દાંતને પણ મજબૂત બનાવે છે. કાચા પનીરના સેવનથી હાર્ટની બીમારીનું જોખમ ટળે છે