Covid vacation: જાણો બાળકોનું વેક્સિનેશન કેવી રીતે થશે. કેવી રીતે થશે રજિસ્ટ્રેશન
પ્રતીકાત્મક તસવીર
1/6
ઓમિક્રોનની દહેસત વચ્ચે એક સારા સામાચાર એ છે કે, 15થી 18 વયના લોકોનું વેક્સિનેશન શરૂ થશે. આ લોરોને રસી લેવા માટે સૌપ્રથમ Cowin appમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
2/6
1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરીને વેક્સિન માટે આપ સ્લોટ બુક કરાવી શકો છો. 3 જાન્યુઆરીથી 15થી18 વયના લોકોનું વેક્સિનેશન થશે.
3/6
જો આપના બાળકનું આઘારકાર્ડ ન હોય તો આ સ્થિતિમાં સ્કૂલનું આઇડી પણ માન્ય ગણાશે.
4/6
બાળકો માટે બે જ રસીની મંજૂરી મળી છે. જેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને જાયડસ કેડિલાની જાયકોવ-ડી મળી શકશે
5/6
60થી વયના અને હેલ્થ કર્મીનું 8 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન થશે. આ બંનેનું 10 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે
6/6
જે લોકો બંને ડોઝ લઇ ચૂક્યા છે તેના માટે થર્ડ ડોઝ બૂસ્ટર ડોઝની પણ ટૂંક સમયમાં થશે જાહેરાત. તેનું રજિસ્ટ્રેશન પણ કોવિન એપ પરથી જ થશે,
Published at : 28 Dec 2021 12:33 PM (IST)