Farewell Party: જો તમે પણ ફેરવેલ પાર્ટીમાં સુંદર દેખાવા માંગતા હોવ તો તમે આ ડ્રેસોને ચોક્કસ ટ્રાય કરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2024 04:13 PM (IST)
1
દરેક છોકરી ફેરવેલ વખતે સુંદર દેખાવા માંગે છે, એવામાં તે મુઝવણમાં રહે છે કે કયો ડ્રેશ પહેરવો સારો રહશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમે પણ ફેરવેલ પર સાઇલિશ લુક મેળવવા માંગો છો, તો આ વિકલ્પો તમારા માટે સારા રહશે.
3
ફેરવેલ પાર્ટીમાં આ ક્લાસિક બ્લેક ડ્રેસ પહેરીને તમે સુંદર દેખાઈ શકો છો.
4
તમે આ સુંદર લાલ રંગના પોશાકને પણ અજમાવી શકો છો, તમે આ ડ્રેસની સાથે તમારા વાળને કર્લ કરી શકો છો.
5
ફેરવેલ પાર્ટીમાં સુંદર દેખાવા માટે, તમે હીલ્સ સાથે ગોલ્ડન જેકેટ અજમાવી શકો છો. આ તમારા દેખાવને સુંદર બનાવશે.
6
જો તમે ફૂલ સ્લીવ્સ સાથે ડ્રેસ પહેરવા ઈચ્છો છો, તો આ જાંબલી શોર્ટ ડ્રેસ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.