Winter Wear: વિન્ટરમાં ઠંડીથી રક્ષણ મેળવવાની સાથે દેખાશો સ્ટાઇલિશ, આ આઉટફિટ કરો ટ્રાય
Winter Fashion: ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આવી સ્થિતિમાં, સ્વેટશર્ટ, પુલઓવર અને સ્ટાઇલિશ હૂડી પહેરવાનો સમય આવી ગયો છે. તો શું આપને કલેક્શનને અપડેટ કર્યું છે? જુઓ આ તસવીર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appર્મોક નેક ટર્ટલ ર્મોક નેક ટર્ટલની મોર્ડનોઇઝ્ડ વર્જન છે. ટર્ટલ નેક ડિઝાઇન ટી શર્ટ પર કોમન છે. પરંતુ સ્વેટરશર્ટ પર નહિ એક મોક નેક ડિઝાઇન સ્વેટશર્ટ પર ટર્ટલ નેકની જગ્યા લે છે. અને ર્મોક નેક સ્વેટશટર્સ પર નાનક઼ડી જિપ હોય છે.
એથલેટિક: જો આપને શિયાળામાં પણ એક એક્ટિવ લાઇફ સ્ટાઇલને ફોલો કરો છો તો એક એરોબિક એક્સરસાઇઝ રેગ્યુલરલી કરતા હો તો એથલેટિક્સ સ્વેટરશર્ટ સારો ઓપ્શન છે. લાઇટવેટ પોલીસ્ટરથી બનેલા એક એથલેટિક જિપર છે. જે હૂડી રિફ્લેક્ટિવ કલર્સ સાથે યુનિક લૂક આપવાની સાથે વોર્મ પણ બની રહી છે.
ફ્લીસ ઉનથી બનેલા આ સ્વેટર ખૂબ જ થીક હોય છે. શિયાળામાં ગર્મહાટ મહેસૂસ કરાવે છે. ઊની સ્વેટરની ડિઝાઇન રેગ્યુલર સ્વેટર્શથી બિલકુલ અલગ છે.
પુલઓવર હૂડી જેવું જ હોય છે, જો કે તેમાં ચેન અને બટન નથી હોતો કેઝ્યુઅલ સિમ્પલ લૂક માટે તેને ટીશર્ટની ઉપર પહેલી શકાય. જે શિયાળામાં આપના શરીરને ગરમ રાખે છે.
ક્રૂનેક સ્વેટશર્ટ સૌથી સિમ્પલ સ્વેટર છે. ઓછું ઠંડી માટે આ ઉત્તમ ઓપ્શન છે. જે કોલરલેસ હોય છે. કેઝ્યુઅલ લુક માટે આપ તેને પ્રીફર કરી શકો છો. તેમાં શોર્ટ સ્લિવ પણ અવેલેબલ છે.
હૂડી સ્વેટશર્ટમાં હૂડીની ડિઝાઇન સૌથા ટ્રેન્ડી અને વધુ કૂલ લૂક આપે છે. આ પોલિસ્ટર કોટનાં પણ અવેલેબલ છે. જે ઓછી ઠંડીમાં પણ કેરી કરી શકો છો.