Makhana Side Effects: શું આપ નિયમિત મખાનાનું સેવન કરો છો તો સાવધાન, વધુ ખાવાથી થાય છે આ નુકસાનકારક
મખાનાનું નાસ્તામાં સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે. મખાના વજન નિયંત્રિત રાખવામાં પણ કારગર છે પરંતુ જો તેનું વધુ સેવન કરનવામાં આવે તો સ્વાસ્થ્ય નુકસાનકારક છે. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેગ્નન્સીમાં વધુ માત્રામાં મખાનાનું સેવન ન કરો, મખાનામાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જે કબજિયાત અને એસિડિટીની સમસ્યા દર્શાવે છે. (Photo - Freepik)
વધુ માત્રામાં મખાનાના સેવનથી કોમન ફ્લૂ અને એલર્જીની સમસ્યા પણ વધી શકે છે. (Photo - Freepik)
મખાનામાં કેલોરી અને કાર્બ્સ પણ મોજૂદ હોય છે. જો આપ વધુ માત્રામાં તેનું સેવન કરો છો તો તે આપના સુગર લેવલને વધારે છે. . (Photo - Freepik)
વધુ માત્રામાં મખાના ખાવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યા પણ થઇ શકે છે. (Photo - Freepik)
વધુ માત્રામાં મખાના ખાવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે. (Photo - Freepik)
બોડી હીટ પણ વધી શકે છે કારણ કે મખાનાની તાસીર ગરમ હોય છે. જેથી મખાનાનું સેવન પણ મર્યાદિત માત્રમાં કરવું જોઇએ. (Photo - Freepik)