Men Skincare: આ 5 ફેસ માસ્ક લગાવવાથી તમારો ચહેરો તાજો રહેશે અને ચમકશે

Men Skincare: પહેલા, પુરુષો ફક્ત તેમના ચહેરા પર પાણી લગાવતા હતા, જાણે કે તે તેમનો મેકઅપ હોય. પરંતુ આજે દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે પુરુષો પણ તેમની ત્વચા પર ધ્યાન આપી રહ્યા છે.

Continues below advertisement

પુરુષોની લાઇફસ્ટાઇલ

Continues below advertisement
1/6
જો તમે તમારા ચહેરા પર કુદરતી તાજગી શોધી રહ્યા છો તો 'ફોરેસ્ટ એસેન્શિયલ્સ ફેશિયલ ઉબટન રૂપ નિખાર એંડ ગુલાબ' (Forest Essentials Facial Ubtan Roop Nikhar & Gulab) ફેસ માસ્કનો વાપર કરી શકો છો. તેમાં ગુલાબ, ચંદન અને હળદર જેવા ઘટકો હોય છે જે ત્વચાને ડિટોક્સિફાય કરે છે.
2/6
'કામ આયુર્વેદ વનસાર રોઝ હાઇડ્રેટિંગ યોગર્ટ માસ્કમાં' (Kama Ayurveda Vanasara Rose Hydrating Yoghurt Mask) દહીં અને ગુલાબનું મિશ્રણ હોય છે જે ત્વચાને ભેજયુક્ત બનાવે છે.
3/6
સૂર્યના કિરણ અથવા પ્રદૂષણના કારણે તમારો ચહેરો નિસ્તેજ થઈ ગયો હોય તો 'ક્લે કંપની બ્રાઇટનિંગ રાઇસ પેક એ.એચ.એ + બી.એચ.એ (Clay Co. Brightening Rice Pack with AHA + BHA) ઉપાયકારક છે.
4/6
'ડિયરિસ્ટ બ્રાઇટનિંગ માસ્ક' (The Dearist Brightening Mask) ત્વચાને તાત્કાલિક તાજગી આપવા માટે ઉત્તમ છે. તેમાં નિયાસીનામાઇડ હોય છે જે ત્વાચાને ચમક આપે છે.
5/6
જો તમારી ત્વચા તેલયુક્ત હોય તો '82°E મંજિષ્ઠા મડ માસ્ક' (82°E Manjishtha Mud Mask) તમારા માટે યોગ્ય છે. મંજિષ્ઠા અને ખનિજ માટીથી બનેલું, આ માસ્ક ચહેરા પરથી વધારાનું તેલ અને ગંદકી દૂર કરે છે.
Continues below advertisement
6/6
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો
Sponsored Links by Taboola