Wedding Outfit: વેડિંગ સિઝનમાં યુનિક લૂક માટે જેકેટની સાથે સાડીને આપો મોર્ડન ટ્વિસ્ટ
હાલ વેડિંગની સિઝન ચાલી રહી છે. જો આપ પણ કોઇ વેડિંગ સેરેમનીમાં જઇ રહ્યાં હો તો યુનિક લૂક માટે સાડી સાથે જેકેટને ટીમ અપ કરો
શિલ્પા શેટ્ટી
1/7
હાલ વેડિંગની સિઝન ચાલી રહી છે. જો આપ પણ કોઇ વેડિંગ સેરેમનીમાં જઇ રહ્યાં હો તો યુનિક લૂક માટે સાડી સાથે જેકેટને ટીમ અપ કરો
2/7
ઓવર કોટ વિથ સાડીનું યુનિક કોમ્બિનેશન આપશે યુનિક લૂક
3/7
પલ્લુની કોટ સાથે યુનિક સ્ટાઇલ
4/7
આપ સાડી સાથે મેચિંગ બ્લેઝર પણ ટીમ અપ કરી શકો છો. આ ફ્યુઝન ક્લાસિક લૂક આપે છે.
5/7
ગોલ્ડન જેકેટ આપ મરૂન, કોફી, ડાર્ક કલરની સાડી સાથે કેરી કરી શકો છો.
6/7
સાડીનું મેચિંગ આ રીતે લોન્ગ જેકેટ પણ આ પ્રીફર કરી શકો છો. જે ક્લાસિક લૂક આપશે
7/7
સિલ્ક સાડી સાથે જેકેટ
Published at : 20 Nov 2022 10:44 AM (IST)