Monsoon Hairstyle: પાર્ટીમાં યુનિક લૂક માટે આ એક્ટ્રેસેસની હેરસ્ટાઇલ કરો ફોલો
Monsoon hairstyle
1/7
યુવતીઓ બોલીવુડ અભિનેત્રીઓને ફોલો કરવા માંગે છે. બ્યુટી પાર્લરમાં જઈને ફોનમાં ફોટો બતાવે છે અને બ્યુટીશીયનને એક જ સલાહ આપે છે કે મારે આવો જ લુક જોઈએ છે.
2/7
પાર્ટીમાં હટકે અને યુનિક લૂક માટે એક્ટ્રેસેસની આ સ્ટાલિશ પર ઇઝી હેરસ્ટાઇલને કોપી કરી શકો છો.
3/7
આ એક્ટ્રસેસની સરળ હેરસ્ટાઇલને કોપી કરીને પાર્ટીમાં સેન્ટર ઓફ એક્ટ્રેકશન બની શકો છો.
4/7
સોફર્ટ કર્લ:જો આપ આલિયા ભટ્ટના ફેન છો અને તેમની ફેશન સેન્સને સમજો છો તો આ તેની સોફ્ટ કર્લની આ સ્ટાઇલને અપનાવી શકો છો. આલિયાએ સફેદ સાડી સાથે કર્લ હેરસ્ટાઇલ કેરી કરી છે.
5/7
સ્લિક બન: આ આ હેરસ્ટાઇલ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. દીપિકા પાદુકોણે રફલ ડિઝાઈનર સાડી સાથે આ સ્લીક બેક બન લુક કેરી કર્યો હતો. આ હેરસ્ટાઇલ ક્લાસિક લૂક માટે બેસ્ટ છે.
6/7
સોફ્ટ વેવ: જાન્હવી કપૂરની આ હેરસ્ટાઇલને આપ વેસ્ટર્ન કે ઇન્ડિયન અટાયરની સાથે પણ કેરી કરી શકો છો.
7/7
સ્ટ્રેટ હેર સ્ટાઇલ: આ હેર સ્ટાઇલને આપ લોન્ગ કે શોર્ટ બંને ટાઇપના હેરમાં કેરી કરી શકો છો. જો આપના હેર કર્લી છે તો અલગ લૂક માટે આ આપ સ્ટાઇલ કોપી કરી શકો છો
Published at : 13 Jul 2022 07:22 AM (IST)