Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Monsoon Tips & Tricks: ચોમાસામાં પરસેવાની સાથે શરીરમાં આવે ખંજવાળ તો આ ટ્રિક્સને કરો ફોલો
વરસાદની ઋતુમાં પરસેવા અને ભેજને કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ વારંવાર થવા લાગે છે. વરસાદની મોસમમાં, ઘણા લોકોને ગરદન, ચહેરો, હાથ, પગ, પીઠ, કમર વગેરે ભાગો પર પરસેવો થવાને કારણે ખંજવાળ અને ફોલ્લીઓ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમને પણ ખંજવાળની સમસ્યા હોય તો તમે તમારી ત્વચા પર એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા તત્વો એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. જે ત્વચાની ખંજવાળ, સોજો અને લાલાશ દૂર કરે છે.
નારિયેળ તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. તે ફોલ્લીઓ પણ મટાડે છે. આ ઉપરાંત, તે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે પણ કામ કરે છે.
જે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા હોય તેમણે નારિયેળ તેલ અથવા એલોવેરાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, તેમાં પ્રોટીન પણ હોય છે જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે.
જો વરસાદની મોસમમાં તીવ્ર ખંજવાળ આવે છે, તો તમે લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો.