Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Morning Meditation Benefits:સવારે મડિટેશન કરવાના ફાયદા જાણીને દંગ રહી જશો
સવારે મેડિટેશન કરવાથી શરીરને અદ્ભુત લાભ મળે છે. દિવસની શરૂઆત ધ્યાનથી કરવી ખૂબ જ ફાયદાકારક છે. માત્ર થોડી મિનિટોનું ધ્યાન તમારા સ્ટ્રેસ લેવલને ઘટાડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં, ધ્યાન કરવાથી તમારી ચિંતા ઓછી થશે, પરંતુ તે તમને વધુ સારા નિર્ણય લેવામાં ણ મદદ મળે છે.
ધ્યાન એ એક અલગ અનુભવ અને તમારી જાત સાથે જોડાવા માટેનો પ્રયાસ છે. ધ્યાન તમારા પેરાસિમ્પેથેટિક નેટવર્કને ઉત્તેજિત કરે છે, જે તમારા હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે અને શ્વાસને સુધારે છે.
ધ્યાન તમને તમારા વિચારોને વધુ સારી રીતે કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આનાથી, તમે દિવસભર કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો, ઉપરાંત તમને પોઝિટિવિટીથી પણ ભરી દે છે.
ધ્યાન તમારા મૂડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કારણ કે તે ફીલ-ગુડ હોર્મોન્સના સ્ત્રાવને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે.
જો આપની પાસે આખા દિવસ દરમિયાન ઘણું કામ હોય તો સવારે ધ્યાન કરો, આ તમને બધા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે નહીં, પરંતુ તે ખૂબ જ ફળદાયી પણ રહેશે.
મેડિટેશન રોગપ્રતિકારક શક્તિ માટે પણ ધ્યાન ઉત્તમ છે. તે તમને સીઝનલ ઈન્ફેક્શન તેમજ શરીરમાં કોઈપણ પ્રકારના દુખાવાથી બચાવે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું રાખે છે.