World High Divorce Rate: આ દેશમાં થાય છે સૌથી વધુ છૂટાછેડા, ભારત કયા નંબર પર, જુઓ ટોચની ટોપ 9 યાદી
વિશ્વમાં સૌથી વધુ છૂટાછેડા મેળવવાના મામલે પોર્ટુગલ નંબર વન છે. અહીં 94 ટકા લોકો છૂટાછેડા લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછૂટાછેડા લેવાના મામલે સ્પેન બીજા ક્રમે છે. અહીં 85 ટકા કેસમાં છૂટાછેડા લેવામાં આવે છે.
સૌથી વધુ છૂટાછેડાના મામલે યુરોપિયન દેશ લક્મબર્ગ ત્રીજા નંબરે છે. અહીં 79 ટકા લોકો છૂટાછેડા લે છે.
યુદ્ધગ્રસ્ત દેશ રશિયા છૂટાછેડા માંગનારા દેશોની યાદીમાં ચોથા નંબર પર છે. અહીં 73 ટકા લોકો છૂટાછેડા લે છે.
છૂટાછેડાના મામલામાં યુક્રેન પાંચમા નંબરે છે. અહીં લગભગ 70 ટકા લોકો છૂટાછેડા લે છે.
કેરેબિયન દેશ ક્યુબા છૂટાછેડાના મામલામાં છઠ્ઠા નંબર પર છે. અહીં 55 ટકા લોકો છૂટાછેડા લે છે.
નોકિયા મોબાઈલ કંપની બનાવનાર દેશ ફિનલેન્ડ છૂટાછેડાના મામલામાં 7મા નંબરે છે. અહીં લગભગ 55 ટકા લોકો છૂટાછેડા લે છે.
સૌથી વધુ છૂટાછેડા લેનારા દેશોમાં બેલ્જિયમ 8માં નંબરે છે. અહીં 53 ટકા લોકો છૂટાછેડા લે છે.
એફિલ ટાવર ધરાવતો દેશ ફ્રાન્સ છૂટાછેડાની બાબતમાં 9મા નંબરે છે. અહીં 51 ટકા લોકો છૂટાછેડા લે છે.