Mouni Roy Fitness: આ આસનો દ્વારા ફિટ રહે છે મૌની રોય, જાણો તેના ફાયદાઓ
Mouni Roy Fitness: એક્ટ્રેસ મૌની રોય હંમેશા પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અભિનેત્રી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફિટનેસ સંબંધિત ફોટા અને વિડીઓ શેર કરતી રહે છે.
Continues below advertisement

મૌની રોય, મૌની રોય ફિટનેસ, યોગ
Continues below advertisement
1/6

અભિનેત્રી મૌની રોયનું ફિગર દરેકને આકર્ષે છે. તેની ફિટનેસ જોઈને, આજે દરેક મહિલા તેના જેવું ફિગર મેળવવા ઈચ્છે છે.
2/6
ફેમસ એક્ટ્રેસ મૌની રોય તેના હોટ લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી પોતાનું ફિગર જાળવી રાખવા માટે યોગ અને ડાન્સનો સહારો લે છે. હાલમાં જ તેણે શેર ઈન્સ્ટા પર યોગ કરતી તસવીરો શેર કરી છે.
3/6
અભિનેત્રીના દરરોજ યોગ કરવાથી તેના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવ્યા. યોગ કરવાથી મન હળવું રહે છે. સાથે જ શરીર પણ ફિટ રહે છે. તમે પણ મૌની રોય જેવું ફિગર બનાવવા માટે યોગની ટિપ્સ ફોલો કરી શકો છો.
4/6
દેવોં કે દેવ મહાદેવ સીરિયલથી ફેમસ થયેલી એક્ટ્રેસ મૌની રોય હંમેશા પોતાના લુકથી લોકોને દિવાના બનાવે છે. મૌની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ચાહકો તેની દરેક પોસ્ટને ખૂબ લાઈક અને કોમેન્ટ કરે છે.
5/6
મૌની તેના પરફેક્ટ ફિગર માટે સખત મહેનત કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે તેણે જણાવ્યું કે કેવી રીતે તે પોતાની ફિટનેસ જાળવવા માટે યોગની મદદ લે છે.
Continues below advertisement
6/6
અભિનેત્રી સૂર્ય નમસ્કાર , અષ્ટાંગ યોગ, હઠ યોગ વગેરેનો અભ્યાસ પણ કરે છે. આ રીતે, તમે પણ આ યોગ કરીને મૌની રોય જેવી પરફેક્ટ ફિગર મેળવી શકો છો.Mouni roy Mouni Roy Fitness
Published at : 15 Jan 2023 02:52 PM (IST)