Snoring:નસકોરાના અવાજની સમસ્યાને દૂર કરવામાં સહાયક છે આ 5 ઉપાય, અપનાવીને જુઓ
Reduce Snoring: ક્યારેક નસકોરાંને કારણે ઊંઘ નથી આવતી. કેટલાક લોકોના નસકોરાનો અવાજ એટલો મોટો હોય છે કે પરિવારના અન્ય લોકો સૂઈ શકતા નથી. અહીં જાણીએ આ સમસ્યાના ઉપાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીઠ પર સુવાનું અવોઇડ કરો, પીઠ પર જ્યારે ઉંઘીએ જઇ તો ગળા પર દબાણ આવે છે.આ સ્થિતિમાં જીભ થોડી ઢળી જાય છે અને આ સ્થિતિમાં નસકોરાનો અવાજ વધી જાય છે. તો સીધી સૂવાના બદલે પડખુ ભરીને સૂવો,
પર્યાપ્ત માત્રમાં પાણી પીવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. જ્યારે આપ આખો દિવસ લિકવિડ ડાયટ નહિવત લો છો ત્યારે નસકોરોમાં શુષ્કતા આવી જાય છે અને ઇરીટેશનના કારણે સોજા થઇ જાય છે.
જેને નસકોરોના અવાજની સમસ્યા હોય તેને રાત્રે ડીનરમાં કે સૂતા પહેલા દૂધ સહિતની ડેરી પ્રોડક્ટને અવોઇડ કરવી જોઇએ. રાત્રિનું ભોજન સાદુ અને સાત્વિક જ રાખો અને જન્યા બાદ તરત જ ઊંધી જવાનું ટાળો
જે લોકોને નસકોરોના અવાજની સમસ્યા હોય તેમણે ખાસ કરીને ગરમ અથવા હૂંફાળા પાણીથી જ નાહવું જોઇએ. હોટ શોવર મ્યુકસને પીગળાવવનાનં કામ કરે છે. તેનાથી આપનું ગળું અને નોસ્ટલ ક્લિયર થઇ જાય છે અને નસકોરોનો અવાજ નથી આવતો
નસકોરાં આવવાનું સૌથી મોટું કારણ વજનમાં વધારો, દારૂનું વધુ પડતું સેવન અને અન્ય કારણો છે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા પર ધ્યાન આપો અને જાણો કે તમને આ સમસ્યા શાના કારણે થઈ રહી છે. વજન નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો.