Stubborn Partner: જો તમારો પાર્ટનર પણ જિદ્દી હોય તો તેને નિયંત્રણમાં રાખવા માટે આ ખાસ ટિપ્સને ચોક્કસ અનુસરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2024 12:45 PM (IST)
1
જો તમે પણ તમારા પતિના જિદ્દી સ્વભાવથી પરેશાન છો, તો તમે આ રિલેશનશિપ ટિપ્સને અપનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો તમારો પતિ જીદ્દી હોય તો તેની સાથે લડવાને બદલે તમે તેને પ્રેમથી સમજવાનો પ્રયાસ કરો.
3
જો તમારા પતિ સતત જીદ કરતા હોય અથવા ગુસ્સે થઈ જતા હોય તો તમારે તેની વાતોને આવગણવી જોઈએ.
4
જો તમારા પતિ વધારે પડતી જીદ કરતા હોય, તો તમે તમારા પતિથી દૂર જાઓ, તમે બજાર અથવા બગીચામાં જઈ શકો છો.
5
આ સિવાય તમે તમારા પતિને કાઉન્સેલર પાસે પણ લઈ જઈ શકો છો. શક્ય છે કે તેમના માર્ગદર્શન હેઠળ તમારા પતિમાં પરિવર્તન આવે.
6
જો તમારા પતિ બળજબરીથી કોઈ વાતની જીદ કરે તો તમે તેને કોઈ બાબતમાં કે કામમાં ફસાવી શકો છો તેનાથી તેમનું ધ્યાન તે બાબત પરથી દૂર રહેસે.