Room Heater : શિયાળામાં ઠંડીથી બચવા માટે ખરીદો આ હીટર, જાણો શું છે તેની કિંમત?
Room Heater : શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી 15 દિવસમાં તાપમાન વધુ ઘટશે. તેથી અમે તમારા માટે રૂમ હીટર વિશેની જાણકારી લઇને આવ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBAJAJ BLOW HOT રૂમ હીટર: બજાજનું રૂમ હીટર 2499 રૂપિયામાં લિસ્ટેડ છે, જેને તમે માત્ર 1899 રૂપિયામાં 24 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ રૂમ હીટરમાં કોપર વાયર આપવામાં આવ્યો છે.
GESTOR BLAZE રૂમ હીટર: આ રૂમ હીટર 3490 રૂપિયામાં લિસ્ટેડ છે, જેને તમે 75 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 849 રૂપિયામાં ખરીદી શકો છો. આ રૂમ હીટર કોપર વાયર કોઇલ સાથે આવે છે.
good choice રૂમ હીટર: good choice ના રૂમ હીટરની મૂળ કિંમત 2149 રૂપિયા છે, જેને તમે માત્ર 809 રૂપિયામાં ખરીદી શકો છો. આ રૂમ હીટર 1000 થી 2000 વોટની ક્ષમતામાં આવે છે.
Hindware રૂમ હીટર: આ રૂમ હીટર 1890 રૂપિયામાં લિસ્ટેડ છે, જેને તમે માત્ર 1199 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે આજે આ રૂમ હીટરનો ઓર્ડર આપો છો, તો તે બે દિવસમાં તમારા ઘરે પહોંચાડવામાં આવશે.
Longway રૂમ હીટરઃ આ રૂમ હીટર 2103 રૂપિયામાં લિસ્ટેડ છે, જેને તમે માત્ર 799 રૂપિયામાં 62 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ રૂમ હીટર 2000Wની ક્ષમતામાં આવે છે.