સુષ્મિતા સેન પાસે છે લાજવાબ ટ્રેડિશનલ આઉટફિટનું કલેકશન, જુઓ શાનદાર તસવીરો

સુષ્મિતા સેન પાસે ક્લાસિક ટ્રેડિસન આઉટફિટનું કલેકશન છે. જેમાં ચોલી સૂટથી માંડીને સલવાર કૂરતા અને ગાઉનો સમાવેશ થાય છે

સુષ્મિતા સેન

1/7
સુષ્મિતા સેન પાસે ક્લાસિક ટ્રેડિસન આઉટફિટનું કલેકશન છે. જેમાં ચોલી સૂટથી માંડીને સલવાર કૂરતા અને ગાઉનો સમાવેશ થાય છે
2/7
રેખાની જેમ સુષ્મિતા સેન પાસે ક્લાસિક સાડીનું પણ છે ક્લેકશન, સિલ્કની સાડી તે વધુ પ્રીફર કરે છે.
3/7
બંગાળી સાડીમાં સુષ્મિતા સેનનો ગોર્જિયશ લૂક
4/7
ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં સુષ્મિતા સેનનો બોલ્ડ અંદાજ
5/7
સુષ્મિતા સેન ફુલ સ્લિવ બ્લાઉઝ વધુ પસંદ કરે છે. ડિસન્ટ લૂક માટે આપ પણ આ સ્ટાઇલને કોપી કરી શકો છો.
6/7
સુષ્મિતા સાથે ખાસ ફેસ્ટિવલ ઓકેઝનની તસવીરો શેર કરતી રહે છે.
7/7
પ્લેન બ્લેક સાડી એવરગ્રીન લૂક આપે છે. તેમની પાસે બ્લેક કલરમાં પણ સારૂ કલેકશન છે.
Sponsored Links by Taboola