Health :શું એસીની હવા આપના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જાણો કઇ રીતે છે હાનિકારક?
ઉનાળામાં તાપમાન 43-44થી પાર જતું હોવાથી કાળઝાળ ગરમીમાં એસી હવે લક્સરિયસ વસ્તુ નહી પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુ બનતી જાય છે. એસીની હવા ગરમીથી રાહત આપે છે પરંતુ શું તમે જાણો છો કે તેના નુકસાન પણ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસીની હવા ગરમીમાં ખૂબ જ કમ્ફર્ટ વાતાવરણ આપને આપે છે પરંતુ એક્સ્પર્ટના મત મુજબ સતત એસીમાં રહેવું અનેક રીતે નુકસાનકારક છે.
કેટલાક લોકોને આખો દિવસ એસીમાં રહેવાની આદત હોય છે આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
એસીના પ્રભાવથી સ્કિન, હેર ડ્રાય થઇ જાય છે અને સ્કિન પર ખંજવાળની સમસ્યા પણ થાય છે.
સતત અથવા આખો દિવસ –રાત એસીમાં રહેવાથી આપને કમજોરી, સુસ્તી અને થકાવટ મહેસૂસ થઇ શકે છે.
સતત એસીના વાતાવરણમાં રહેવાથી માથામાં દુખાવો, સાયનસની સમસ્યા પણ થઇ શકે છે.
સતત એસીની હવામાં રહેવાથી શરદીની સમસ્યા પણ થઇ શકે છે.