Hair care tips: શેમ્પુ કરતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન, નહિ તો થશે આ પ્રકારનું નુકસાન
gujarati.abplive.com
Updated at:
13 Jan 2022 10:12 AM (IST)
1
શેમ્પૂ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ઘ્યાન નહિ તો વાળને થશે નુકસાન
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શેમ્પૂ કરતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વાળને નુકસાન થઇ શકે છે.જાણીએ શેમ્પુ કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ...
3
શેમ્પૂ કરતી વખતે સીધું વાળ પર શેમ્પુ ન લગાવો. શેમ્પૂનું સ્ટ્રકચર ખૂબ ઘાટું હોય છે. તેમાં થોડું પાણી મિક્સ કરીને વાળ પર અપ્લાય કરો.
4
શેમ્પૂ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે વાળને રગડી-રગડીને ન ધુઓ, તેનાથી વાળ નબળા થઇ જાય છે.
5
ક્યારેય બે વખત શેમ્પુ લગાવવાની ભૂલ ન કરો. આવું કરવાથી વાળ વધુ ડ્રાય અને રફ થઇ જાય છે.
6
આ રીતે હેર વોશ કરવાથી વાળ વધુ હેલ્ધી બનશે અને તૂટવાની ખરવાની સમસ્યામાં પણ રાહત મળશે.
7
હેર વોશ કરતા પહેલા સારી રીતે વાળમાં તેલ નાખો અને મસાજ કરો. આવું કરવાથી વાળ મુલાયમ રહેશે.