આ ઉંમર પછી બાળકોને ઠપકો આપવાનું બંધ કરી દેવું જોઇએ, જાણો શું છે કારણ ?

નિષ્ણાતો કહે છે કે ચોક્કસ ઉંમર પછી બાળકોને ઠપકો આપવાથી તેમના વિકાસ પર નકારાત્મક અસર પડે છે. આજે આપણે જાણીશું કે કઈ ઉંમર પછી આપણે આપણા બાળકોને ઠપકો આપવાનું બંધ કરવું જોઈએ અને શા માટે?

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola