સ્કિનને ગ્લોઇંગ કરવા માટે આ ફેસપેક અપનાવી જુઓ, ઇન્સટન્ટ મળશે રિઝલ્ટ
સ્કિન કેર ટિપ્સ
1/6
ત્વચાને ચમકદાર બનાવવા માટે સ્ટ્રોબેરીનો ફેસપેક કારગર પ્રયોગ છે.
2/6
સ્ટ્રોબેરીના ફાયદાના વાત કરીએ તો તેમાં પોલીફેનોલ્સ હોય છે. જેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇમ્ફલેમેટરી પ્રભાવ હોય છે.
3/6
ત્વચાની વધતી ઉંમરના લક્ષણો ઓછો કરવા માટે પણ સ્ટ્રોબેરી મદદગાર સાબિત થાય છે.
4/6
સ્ટ્રોબેરીમાં સેલિસિલિક એસિડ હોય છે. જે ત્વચાની પરસને સાફ કરીને રોમ છિદ્ર ખોલીને વિભિન્ન્ પ્રકારના બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે.
5/6
સ્ટ્રોબેરીના અર્કમાં ફોટોપ્રોટેક્ટિવ ગુણ હોય છે. જે સૂર્યના હાનિકારક કિરણોના પ્રભાવથી ત્વચાની રક્ષા કરે છે.
6/6
આ એસિડ ફાઇન લાઇન્સ, કરચલીઓ રોમછિન્દ્રની સફાઇ કરીને સ્કિન ટોનને સૂધાર કરવાની સાથે પીએચ સ્તર બનાવવામાં મદદ કરે છે.
Published at : 19 Apr 2022 08:46 AM (IST)