Skin care : એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે આ સુપરફૂડ, સ્કિનના એવર યંગ લૂક માટે ડાયટમાં કરો સામેલ
gujarati.abplive.com
Updated at:
12 May 2023 07:50 AM (IST)
1
યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય જ છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બ્લૂબેરી, જાંબુ,રાસ્પાબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, ફાઇબર,વિટામિન, ખનીજ, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે.
3
ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ અને લાઇકોપીન હોય છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે.
4
દાડમ પોષકતત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે સ્કિન ડેમેજને રોકવામાં મદદ કરે છે.
5
રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.
6
બીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવન બેહદ ફાયદાકારક છે.
7
લવિંગ, તજ, અજમા એન્ટીઓક્સિડન્ટસ ગુણથી ભરપૂર છે.