Luxury Honeymoon Trains India: હનિમૂન પર જતા કપલ્સ માટે બેસ્ટ ઓપ્શન છે ભારતની આ ટ્રેન

Luxury Honeymoon Trains India: ભારતીય રેલ્વે લોકો માટે જીવનરેખા તરીકે કામ કરે છે. રેલ્વે કપલ્સ માટે ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી આપે છે જેથી તેઓ મુસાફરીનો આનંદ લઈ શકે.

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
ભારતીય રેલ્વે, ભારતની જીવનરેખા તરીકે ઓળખવામાં આવે છે. લાખો લોકો દરરોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે. તે વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે, જેમ કે સામાન્ય વર્ગથી લઈને પ્રીમિયમ વર્ગ.
2/6
રેલ્વેનો એસી ફર્સ્ટ-ક્લાસ કોચ કપ્લસ માટે સુવિધા અને ગોપનીયતા પ્રદાન કરે છે. કપલ્સ માટે એક કેબિન રૂમ હોય છે. જેનાથી તેઓ આરામથી તેમના દરવાજા બંધ કરી શકે અને તેમની મુસાફરીનો આનંદ લઈ શકે છે.
3/6
રાજધાની એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં એસી ફર્સ્ટ-ક્લાસનો અનુભવ કપલ્સ માટે ઉત્તમ હોય છે, કારણ કે તેમાં ઓછા લોકો મુસાફરી કરતા હોય.
4/6
પેલેસ ઓન વ્હીલ્સ અને મહારાજા એક્સપ્રેસ પર આ સુવિધા વધુ વધારવામાં આવી છે, જ્યાં તમે હનીમૂન પેકેજ બુક કરી શકો છો. અહીં, તમે ખાનગી કેબિન, ભોજન અને હોટેલ જેવી લક્ઝરીનો આનંદ લઈ શકો છો. આ સુવિધા કપલ્સ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે.
5/6
ઘણા કપલ્સ તેમની હનીમૂન ટ્રીપને ખાસ બનાવવા માટે મોંઘી ફ્લાઇટ્સ કરતાં આ ટ્રેનો પસંદ કરે છે. અહીં તેમને રોમાંસની સાથે સુંદર દૃશ્યો પણ જોવા મળે છે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola