Skin Care: વધતી ઉંમરની સાઇનને ઓછા કરવામાં કારગર છે ટામેટા, આ રીતે તૈયાર કરો ફેસમાસ્ક
gujarati.abplive.com
Updated at:
18 Oct 2023 04:45 PM (IST)
1
સ્કિનને યંગ રાખતા કેટલાક સુપર ફૂડ છે. જેનું સેવન કરવાથી વધતી ઉંમરની ત્વચા પર અસરને ઓછી કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શક્કરિયા, ગાજર, સંતરા સહિત ટામેટાં તેમાનું એક ફૂડ છે. આપ આ સુપરફૂડને ડાયટમા અચૂક સામેલ કરો
3
ટામેટાંનું સેવન જ નહિ તેનો ફેસમાસ્ક માટે ઉપયોગ પણ સ્કિન માટે વરદાન સમાન છે.
4
ટામેટાં હેલ્ધી અને ક્લિયર સ્કિન માટે કારગર છે, ત્વચા માટે ટામેટા એક પ્રભાવી ઉપચાર પણ છે.
5
સ્કિન ટેન હટાવવા પણ ટામેટા કારગર છે. ટામેટા સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરે છે.
6
સ્કિનની ઓઇલીનેસ દૂર કરીને સ્કિન ક્લિન કરે છે ટામેટા, આપ ટામેટાંને ક્રશ કરીને સ્કિન પર તેનાથી મસાજ કરો અસર દેખાશે.
7
ટામેટા બ્લેકહેડ્સને દૂર કરવામાં પણ મદદ કરે છે.ઉપરાંત તે ડલ સ્કિનને બ્રાઇટ કરવામાં કારગર છે.