Health Tips: આપના મૂડને બૂસ્ટ અપ કરવા માટે કારગર છે આ ટિપ્સ,અજમાવી જુઓ આ ટ્રિક્સ
હોર્મોન્સ ઇમ્બ્લેન્સના કારણે મૂડ સ્વિંગ થાય છે. આ સમસ્યામાં આહાર શૈલી અને લાઇફ સ્ટાઇલને સુધારીને મૂડને બૂસ્ટ અપ કરી શકાય છે.
મૂડ બૂસ્ટ ટિપ્સ
1/7
હોર્મોન્સ ઇમ્બ્લેન્સના કારણે મૂડ સ્વિંગ થાય છે. આ સમસ્યામાં આહાર શૈલી અને લાઇફ સ્ટાઇલને સુધારીને મૂડને બૂસ્ટ અપ કરી શકાય છે.
2/7
આખો દિવસ સકારાત્મક રીતે પસાર કરવા માટે અને સારૂ મહેસૂસ કરવા માટે ડાયટમાં ફેટી એસિડ યુક્ત અહારને સામેલ કરો. આ માટે અખરોટનું સેવન કરો
3/7
મેલાટોનિન, એક હોર્મોન જે ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે. જેના માટે આપે સવારના કૂમળા તાપમાં પણ થોડો સમય રહેવાની જરૂર છે.
4/7
ઓઇલી ફૂડ પાચનમાં અવરોધ પેદા કરે છે. જેનાથી માનસિક સતકર્તા અને ડિપ્રેશન આવે છે. તો જંકફૂડ અને ઓઇલી ફૂડને ડાયટમાંથી દૂર કરો.આલ્કોહોલ યુક્ત પદાર્થનું સેવન ટાળો જે ડિપ્રેશનને નોતરે છે.
5/7
મેગ્નેશિયમ સેરોટોનિનના ઉત્પાદન કરે છે, જે મૂડને સ્થિર કરવામાં મદદ કરે છે. મેગ્નેશ્યિમ માટે કેળા, ડ્રાયફ્રૂટસ, ફિશ,ગ્રીન વેજીટેબલનું સેવન કરો.
6/7
નિયમિત વ્યાયામ કરવાથી એન્ડોર્ફિનના ઉત્પાદનમાં મદદ મળે છે. જે આગળ જતાં મૂડને સ્વાભાવિક રીતે જ બૂસ્ટ કરે છે.
7/7
વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ અને ફોલિક એસિડની અસરથી મન શાંત રહે છે અને તે સ્વિંગ થતાં મૂડને સ્ટેબલ કરવામાં પણ મદદ કરે છે.
Published at : 02 Nov 2022 08:08 AM (IST)