Health tips: માત્ર બ્લૂબેરી અને સ્ટ્રોબેરી જ નહી, આ બેરીના સેવનથી પણ શરીરને થાય છે આ અદભૂત ફાયદા
બેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હિતકારી છે. શું તમે જાણો છો કે દુનિયામાં લગભગ 400 પ્રકારની બેરી છે. જેના રંગો પણ લાલ, પીળો, સફેદ, વાદળી અને કાળો છે.

બેરી ખાવાના ફાયદા
1/8
બેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હિતકારી છે. શું તમે જાણો છો કે દુનિયામાં લગભગ 400 પ્રકારની બેરી છે. જેના રંગો પણ લાલ, પીળો, સફેદ, વાદળી અને કાળો છે.
2/8
સ્ટ્રોબેરી: ભારતમાં સૌથી વધુ સ્ટ્રોબેરી મળે છે. જે વિટામિન સી થી ભરપૂર છે. હાર્ટ અને ડાયાબિટિસના દર્દી માટે ફાયદાકારક છે.
3/8
બ્લેક બેરી- બ્લેકબેરી કાળા રંગની છે,. જેમાં જાંબુ પણ સામેલ છે. જે બાયોફ્લેવોનોયડ, વિટામિન સી,થી ભરપૂર છે. જેમાં સોડિયમ અને કેલેરીની માત્રા નહિવત હોય છે.
4/8
બ્લૂબેરી- બ્લૂબેરી હાર્ટ માટે બ્લુબેરી ફાયદાકારક છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હાર્ટ અટેકના જોખમને ઓછું કરે છે.
5/8
ગોજી બેરી- ગોજી બેરી કેરોટીનથી ભરપૂર હોય છે. જે આંખ ત્વતા અને વાળને હેલ્ધી બનાવે છે. ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
6/8
રાસ્પબેરી- જે વિટામિન એન્ટીઓક્સિડન્ટસ, મિનરલ્સ,ડાયટ્રી ફાઇબરથી ભરપૂર છે. તેમાં એલજિક એસિડ હોય છે. જે કેન્સર સેલ્સને બનાવતા રોકે છે.
7/8
બિલબેરી – બિલબેરી સૌથી નાની હોય છે, જે વિટામિન કે થી ભરપૂર છે. ક્લોટિંગ રોકવામાં અને આંખોની રોશની તેજ કરવામાં કારગર છે.
8/8
બિલબેરી – બિલબેરી સૌથી નાની હોય છે, જે વિટામિન કે થી ભરપૂર છે. ક્લોટિંગ રોકવામાં અને આંખોની રોશની તેજ કરવામાં કારગર છે.
Published at : 21 Sep 2022 09:31 AM (IST)