Valentine Day: પાર્ટનર સાથે આ સ્થળો પર જાવ ફરવા, વેલેન્ટાઇન ડેને બનાવો વધુ રોમેન્ટિક

તમે ફેબ્રુઆરીના પ્રેમ અને રોમેન્ટિક મહિનામાં આગ્રા જઈ શકો છો. વેલેન્ટાઇન ડે ઉજવવા માટે અહીં ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક છે. ફેબ્રુઆરી મહિનામાં અહીંનું હવામાન પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
તમે ફેબ્રુઆરીના પ્રેમ અને રોમેન્ટિક મહિનામાં આગ્રા જઈ શકો છો. વેલેન્ટાઇન ડે ઉજવવા માટે અહીં ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક છે. ફેબ્રુઆરી મહિનામાં અહીંનું હવામાન પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે.
2/5
કેરળમાં સ્થિત કુમારાકોમ એક એવી જગ્યા છે જ્યાં તમે રોમેન્ટિક રિસોર્ટ્સ, સુંદર બીચ, સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન વગેરેનો આનંદ લઈ શકો છો. કહેવાય છે કે દક્ષિણ ભારતમાં વેલેન્ટાઈન ડે ઉજવવા માટે આનાથી સારી જગ્યા કોઈ નથી.
3/5
દાર્જિલિંગ પશ્ચિમ બંગાળનું એક સુંદર અને રોમેન્ટિક હિલ સ્ટેશન છે જે દરિયાની સપાટીથી લગભગ બે હજાર મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ જગ્યા કોઈપણ કપલ માટે સ્વર્ગ સમાન છે.
4/5
લોનાવાલા એ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત એક સુંદર અને રોમેન્ટિક હિલ સ્ટેશન છે. તે તેના કુદરતી સૌંદર્ય અને પર્યાવરણ માટે જાણીતું છે.
5/5
પવના તળાવ, રાજમાચી પોઈન્ટ જોવાની સાથે તમે બંગી જમ્પિંગ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ લઈ શકો છો.
Sponsored Links by Taboola