Vastu tips:બેડરૂમમાં ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ નહિ તો થશે ધનની હાનિ
બેડરૂમ વાસ્તુ
1/7
Vastu tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી જીવનમાં અણધારી મુશ્કેલી ઉભી કરે છે. જાણીએ બેડરૂમમાં કઇ વસ્તુઓ મુકવાથી ધનની હાનિ થાય છે.
2/7
વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમમાં કેટલીક વસ્તુઓ રાખવાની મનાઇ છે આવું કરવાથી આપન ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય મંદિર ન રાખવું જોઇએ તે અશુભ મનાય છે.
3/7
ઓશિકાની નીચે કોઇ ઘાર્મિક ગ્રંથ રાખીને ન સૂવુ જોઇએ તેનાથી પણ ઘનની હાનિ થાય છે.
4/7
બેડરૂમાં ક્યારેય પણ આક્રમક પશુની તસવીરો ન લગાવો, તેનાથી સંબંધોમાં વિખવાદ સર્જાઇ છે.
5/7
બેડરૂમમાં બેડમાં મિરર ન હોવો જોઇએ, જો બેડરૂમમાં મિરર હોય તો રાત્રે તેને કપડાંથી ઢાંકી દેવો જોઇએ.
6/7
બેડરૂમના બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાથી વાસ્તુ દોષ સર્જાય છે. બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો
7/7
બેડરૂમમાં ક્યારેય પણ સાવરણી ન રાખો આવું કરવાથી માનસિક તણાવ વધે છે.બેડરૂમમાં જૂઠા વાસણ પણ ન રાખવા તેનાથી ધનનો વ્યય થાય છે.
Published at : 01 Feb 2022 04:15 PM (IST)